જોક્સ: દેવ લોકમાં પણ બધા દેવોએ મીટીંગ કરી

0
471

દેવ લોકમાં પણ બધા દેવોએ મીટીંગ કરી…જે લોકો મંદીરમાં 500-1000 ની નોટો મુકે એમની બાધા-માનતાઓ હાલ સાઈડ પર રાખવી…!!!!—————-પીઝા સેન્ટરમાં એક ગ્રાહકનો ફોન આવ્યોગ્રાહક- એક સ્મોલ પિઝા વિથ એક્સટ્રા ચીઝ.દુકાનદાર- સ્યોર સર, એડ્રેસ..!!!ગ્રાહક- પીતમપુરા સ્ટેટ બેંકની લાઇનમાં, 22મો નંબર…ગ્રીન ચેક્સ શર્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here